અમદાવાદ શહેર: રાજસ્થાનથી હત્યા કરી અમદાવાદ આવ્યા ને ઝડપાયા:ક્રાઈમ બ્રાન્ચે અજમેર ત્રિપલ હત્યા કેસમાં વોન્ટેડ આરોપીઓની કરી ધરપકડ
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2025
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને રાજસ્થાનના અજમેરમાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી...