ગાંધીનગર: બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું વિધાનસભા ખાતેથી નિવેદન
Gandhinagar, Gandhinagar | Sep 8, 2025
છેલ્લા બે દિવસથી બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ પડ્યો છે જેને લઇને કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકાર સમક્ષ સહાય...