પારડી: સુખેશમાં તલાટી દ્વારા ગ્રામ સભાના ચોપડામાં વિગતો અધૂરી રાખી ખોટા ઠરાવોના કાવતરાને ગ્રામ.જએ ઉજાગર કર્યા. વિડીયો વાઇરલ
Pardi, Valsad | Oct 30, 2025 ગુરૂવારના 2:15 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ પારડી તાલુકાના સુખેશ ગામે તલાટી દ્વારા ગ્રામસભા ના ચોપડામાં વિગતો અધૂરી રાખી ખોટા ઠરાવોના કાવતરાને ગ્રામજનોએ ઉજાગર કર્યા હતા. જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગ્રામજનોએ સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરતા હોવાના પુરાવાઓ રજૂ કરી કાવતરાને ઉજાગર કર્યા.