કાંકરેજ: થરા ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
કાંકરેજ અને ઓગડ તાલુકાના ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ થરા ખાતે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ઠાકોર સમાજના કુરિવાજો અંગે અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો સાથે સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી અંગેની જાણકારી આજે ગુરુવારે 3:30 કલાકે મળી હતી.