બોટાદથી સાળંગપુર હાઇવે પર પીકપ વાહન છોટા હાથી ડિવાઇડર સાથે અથડાતા પલટી ખાઈ ગયું સદનસીબે કોઈ જાનહાની નહીં...
Botad City, Botad | Aug 3, 2025
બોટાદ થી સાળંગપુર તરફ જતા હાઇવે પર સવારે 11:00 વાગ્યા આસપાસ છોટા હાથી માલવાહક વાહન મંડપ સર્વિસ નો સામાન લઈ જઈ હતું...