કામરેજ: લાડવી ગામ પાસેથી અલગ અલગ વાહનોમાંથી બેટરી ચોરી કરતા એક બાળ કિશોર અને બે ઇસમ મળી ૩ લોકોને ઝડપી લીધા
Kamrej, Surat | Aug 29, 2025
સંદીપ પાસવાન તથા તેનાં બે મિત્રો અલગ અલગ વાહનોમાંથી ચોરી કરેલ બેટરીઓ પ્લાસ્ટીકની ગુણમાં ભરી લાવી લાડવી પાટીયા પાસે...