માળીયા હાટીના: માળિયામાં 5 પુત્રીઓએ પિતાની અર્થીને કાંધ આપી,સેવા કરવા 2 બહેનોએ લગ્ન ન કર્યા
માળીયામાં પાંચ પુત્રીએ પિતાની અર્થીને કાંધ આપી હતી અને પુત્રની ખોટ પુરી કરી હતી. કિસાનપરામાં રહેતા પટેલ સમાજના મકનજીભાઈ સવજીભાઈ કરડાણી ઉ.વ 80 ને સંતાનમાં પાંચ પુત્રીઓ છે પુત્ર નથી પરંતુ આ પુત્રી હોય તેમના પિતાને પુત્રની ખોટ પડવા દીધી ન હતી.પાંચ પુત્રી ના પિતા મકનજીભાઈ સવજીભાઈ કડાણીનું અવસાન થતા તેમની 5 પુત્રીઓ દક્ષાબેન, શિલ્પાબેન, પીન્ટુબેન, ભાવનાબેન અને નીલા બહેને પિતાના અર્થીને કાંધ આપી પુત્રની ફરજ બજાવી છે.જ્યારે મકાનજીભાઈ સવજીભાઈ કરડાણી ને પ