જામનગરમા પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિરુદ્ધ અભદ્ર પોસ્ટ વાયરલ, પૂર્વ કૃષિ મંત્રી સામે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી લગાવવામા આવ્યા ગંભીર આક્ષેપ, રાઘવજી પટેલે સાયબર ક્રાઇમમા નોંધાવી ફરિયાદ
જામનગર શહેર: જામનગરમા પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિરુદ્ધ અભદ્ર પોસ્ટ વાયરલ, DySp એ વિગતો આપી - Jamnagar City News