ગઢડા: બોટાદ LCB પોલીસે ઇતરીયા ગામે જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા 1 ઈસમ ફરાર,રોકડા 11,010 રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કર્યો
Gadhada, Botad | Mar 16, 2025
બોટાદ LCB પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે ગઢડા તાલુકાના ઇતરીયા ગામે સંજયભાઈ મકવાણા ના ઘર સામે જાહેરમાં...