ધ્રાંગધ્રા: હાઈવે પર કુડા ચોકડી નજીક ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટ લેતા ઘટના સ્થળે મોત પોલીસે વધુ તપાસ હાથ ધરી
ધાંગધ્રા હળવદ હાઇવે પર કુડા ચોકડી નજીક ટ્રક ચાલકે પૂર ઝડપે મોટરસાયકલ સાથે અકસ્માત થતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત ડેડ બોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઈ વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે