ધારી: દિવાળીના તહેવારોને લઈને લોકોની ભીડ જોવા મળી
Dhari, Amreli | Oct 21, 2025 દિવાળીના તહેવારોને લઈને લોકો પોચા વતન ભીડ હવે રસ્તા ઉપર... ધારી આમ તો ગીરનો દરવાજો કહેવાય છે અહીંથી તુલસીશ્યામ કનકાઈ સતાધાર જુનાગઢ દીવ સહિતના સ્થળો એકદમ નજીકમાં આવેલા છે સાથે પ્રખ્યાત આંબરડી સફારી પાર્ક પણ ધારીમા આવેલું છે,ત્યારે લોકોની ભીડ જામવી એ તો સહજ છે ટ્રાફિકના ઘસારાને પહોંચી વળવા માટે ધારી પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ પોઇન્ટ બનાવીને ઉમદા કામગીરી હાથ ધરી છે..