અમદાવાદ શહેર: ખોખરા વિસ્તારમાં 18 વર્ષના યુવકની હત્યાનો બનાવ, સગીર સહિત 3 આરોપીઓની અટકાયત
Ahmadabad City, Ahmedabad | Jun 11, 2025
અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમણલાલ જોશીની ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પૈસાની માથાકૂટમાં શુભમ વાઘમારે...