ચોટીલા: ખેડુતોને મગફળીના બિયારણના પ્રશ્ન અંગે ધરણા યોજી મામલતદારને રજૂઆત આગેવાન હરેશભાઇઅે પ્રતિક્રિયા આપી
Chotila, Surendranagar | Jul 23, 2025
ચોટીલા તાલુકામાં મગફળીના બિયારણના પ્રશ્ન મામલે ખેડુતો દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણાં કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી...