ગાંધીનગર: NIFT ખાતે દીક્ષાંત સમારોહ મહેસુલ વિભાગના મુખ્ય સચિવ ડૉ. જયંતિ એસ. રવિ અધ્યક્ષસ્થાને યોજાયો
Gandhinagar, Gandhinagar | Sep 11, 2025
ગાંધીનગર સ્થિત નિફ્ટ (NIFT)ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો હતો.જેમાં અધિક મુખ્ય સચિવ (મહેસૂલ વિભાગ) ડૉ. જયંતિ એસ. રવિ...