નવસારી: નવસારી રૂરલ પોલીસની સફળ કામગીરી: પ્રોહીબીશન ગુનાના નાસતા ફરતા સુરતના વોન્ટેડ આરોપીની ધરપકડ
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી ગોવર્ધન ઉર્ફે લક્કી ઉર્ફે ગોટુ લોટનભાઇ બાગુલની સફળતાપૂર્વક ધરપકડ કરી છે.