પલસાણા: ચોરીની એકટીવા સાથે વરેલીથી રીઢા વાહન ચોરને ઝડપી વાહન ચોરીનો વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કડોદરા પોલીસ
Palsana, Surat | Jul 26, 2025
પોલીસ કર્મચારીઓ ભૌતિકકુમાર મહેન્દ્રભાઈ અને રૂડાભાઈ ભુરાભાઈ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે, એક શખ્સ ચોરીની ગ્રે રંગની...