*દિવાળીની શુભેચ્છા*સુરક્ષા સાથે સાવચેતી એ જ સુરક્ષા* 000 - ફટાકડા ફોડતી વખતે ફૂટવેર પહેરી હાથમાં ફટાકડા ફોડશો નહી - ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર અથવા અગરબત્તીનો ઉપયોગ કરો. - સળગતી મીણબત્તીઓ અને દીવાઓની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડો. - જ્યારે પહેરેલા કપડા આગમાં લપેટાય, થોભો, ફટાકડાને દૂર કરો - જમીન પર આળોટો જો આગ ન ઓલવી શકાય હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વિટાળો. - જો ફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેની સાથે છેડછાડ કરવાનું ટાળો. - ઈમરજન્સીમાં પાણીની