જામજોધપુર: જામજોધપુર ધારાસભ્ય હેમંત ભાઇ ખવાએ ગરબે રમી કરી માતાજીની આરાધના
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધારાસભ્ય હેમંત ભાઇ ખવાએ ગરબે રમીને કરી માતાજીની આરાધના ખોડિયાર ફૂડ ઝોન ખાતે આયોજિત અમેઝિંગ નવરાત્રીમાં મહેમાન બનેલાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ કલાકારોના તાલે ગરબે ઝૂમી ને માતાજીની આરાધના કરી, સાથે ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો