ગોંડલમાં જગદિશ્વર મહાદેવ મંદિરે નવા વર્ષે 12 કિલો ફૂલોની રંગોળી તૈયાર કરાઇ
Gondal City, Rajkot | Oct 22, 2025
ગોંડલમાં નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી છે બસ સ્ટેશન પાછડ આવેલા જગદીશવાર મહાદેવ મંદિર પાસે આજરોજ નૂતન વર્ષ ના વહેલી સવારે 12 કિલો અસલી ફૂલોનો ઉપયોગ કરી એક વિશાળ અને મનમોહક રંગોળી બનાવવામાં આવી નવા વર્ષના સ્વાગત માટે તૈયાર કરાયેલી આ રંગોલી છ ફુટ બાય છ ફૂટમાં ગોળાકારમાં બનાવવામાં આવી છે આ રંગોળીની ખાસિયત એ હતી કે તેમાં કોઈપણ કેમિકલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો સંપૂર્ણપણે ઓરીજનલ ફૂલોથી આ રંગોળીને બનાવવામાં આવી હતી