માંગરોળ: તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 60% કામગીરી પૂર્ણ કરાઈ
Mangrol, Surat | Nov 27, 2025 માંગરોળ તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 60% કામગીરી પૂર્ણ કરાય છે ઉપરોક્ત કામગીરી બી.એલ.ઓ દ્વારા કરવામાં આવી રહી હતી પરંતુ બીએલઓ પર ભારણ વધતા સરકાર દ્વારા અન્ય સરકારી વિભાગના કર્મચારીઓની મદદ લેવામાં આવી છે જેને કારણે હાલ આ કામગીરી સરળતા થી આગળ ચાલી રહી છે