રાજકોટ પૂર્વ: રાજકોટ તાલુકામાંથી 15 હજાર લિટર શંકાસ્પદ પ્રવાહી ઝડપી લેતું પૂરવઠા તંત્ર
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પૂરવઠા વિભાગે પણ આળસ ખંખેરી છે અને રાજયભરમાં તપાસો સાથોસાથ રાજકોટ જીલ્લા પુરવઠા તંત્ર એ પણ દરોડો પાડી લાખો રૂપિયાનું શંકાસ્પદ પ્રવાહીનો 15 હજાર લિટરનો જથ્થો ઝડપી લીધો છે.