ખેરાલુ: ખેરાલુ પાલિકામાં કારોબારી સભામાં હોબાળો,કોંગ્રેસ નેતાએ આપ્યું નિવેદન
ખેરાલુ પાલિકાના વિરોધ પક્ષના સભ્યની મુલાકાત લેતા તેણે પાલિકાની કારોબારી સભામાં થયેલા હોબાળા વિશે માહિતી આપી હતી. સભામાં રોડ રસ્તા રિપેર કરવાની ગ્રાંટ પર ચર્ચા કરવામાં આવતા 2 વર્ષની કુલ 1.20 કરોડની ગ્રાંટ વપરાયા વગરની પડી રહી હોય કોંગ્રેસે વિરોધ કર્યો હતો હોબાળો થયો હતો. તો આવો જોઈએ કોંગ્રેસ કોર્પોરેટર વિજય દેસાઈએ શું કહ્યું..