દસાડા: પાટડી-જૈનાબાદ રોડ પરથી ફરી વિદેશી દારૂ ઝડપાયો : કારના ચોરખાનામાંથી પાટડી પોલીસે 2.54 લાખનો મુદ્દામાલ સહિત દારૂ ઝડપ્યો
Dasada, Surendranagar | Jul 21, 2025
પાટડી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન એક શંકાસ્પદ આવતી કારને રોકી હતી જેમાં એક સફેદ કલરની ફોક્સવેગન ગાડી રોકી તપાસ કરતા...