જિલ્લામાં ધો- ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીને કલેકટટરના હસ્તે સન્માનિત કરાયો, વિધાર્થી ગૌતમ પ્રજાપતિએ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 20, 2025
ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી ગૌતમ પ્રજાપતિએ જણાવ્યું કે, તેણે વિદ્યામંદિર પાલનપુર ખાતે અભ્યાસ કર્યો હતો. અમારા આગળના કેરિયરમાં કેવી રીતે આગળ વધવું તે અંગે કલેક્ટર મિહિર પટેલ દ્વારા અમને જે માર્ગદર્શન મળ્યું અને અમને ઘણું શીખવા મળ્યું જે જીવનમાં ખૂબ ઉપયોગી બની રહેશે તેમણે કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.