ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાના 2 ઉદ્યોગ એકમોમાંથી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે ગાંધીનગર ટીમે લાખો રૂપિયાનો તોડ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું
ધ્રાંગધ્રા અને હળવદના 2 ગૃહ ઉદ્યોગ ઉપર ગાંધીનગરની એક શાખા દ્વારા તપાસના નામે લાખો રૂપિયા નો તોડ કરી અને રફુચક્કર થઈ ગઈ હોવાની ચર્ચા બહાર આવતા આ મામલો ઠેક મુખ્યમંત્રી, ગૃહ મંત્રી સુધી પહોંચતા ધાંગધ્રા ખાતે કેન્દ્રની એક ટીમ આવીને તપાસ કરી તેનો રિપોર્ટ આવ્યા બાદ ટૂંક સમયમાં મોટા ધડાકા થવાની શક્યતાઓ સેવાઇ રહી છે