વડાલી: શહેરના વટપલ્લી ખાતે કૃષિમેળો યોજાયો.
વડાલી તાલુકા કક્ષા નો કૃષિ મેળો વટપલ્લી ખાતે યોજાયો. જેમાં કૃષિ અધિકારીઓ અને ગ્રામસેવકો તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. સરકારની કલ્યાણકારી ખેતીલક્ષી યોજનાઓ ની માહિતી અને વિવિધ સ્ટોલ પર નિદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમ સવારના 11 વાગે યોજાયો હતો.વડાલી મામલતદાર તથા ટી.ડી.ઓ.તથા નગરપાલિકા પ્રમુખ અને કૃષિ અધિકારીઓ હાજર રહ્યા હતા.