સિહોર તાલુકાના મોટા સુરકા ગામે હિપાભાઇ જોટાણાની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા ઈશ્વરભાઈ રામસંગભાઈ નાયકા ઉ. વ.40, રહે. ખાખરીયા, તા. જાંબુઘોડા, જી. પંચમહાલ વાડીના કુવામાં ડુબી જતાં સિહોર નગર પાલિકા ફાયર ટીમ તથા ભાવનગર મહાનગરપાલિકા ફાયરવિભાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓના સહયોગથી સિહોર- ભાવનગર ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરતા ભારે જહેમત બાદ કુવામાંથી ઈશ્વરભાઈના ડેથ બોડ