તિલકવાડા: લીમપુરા ગામ નજીક ફોર વિલ ઇકો ગાડી અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયો અકસ્માત. મોટરસાઇકલ ચાલક ને પોહચી ઇજા.
Tilakwada, Narmada | Jun 18, 2025
આ કામના ફરિયાદી જશવંતભાઈ અભેસિંગભાઈ બારીયા. પોતાની મોટરસાયકલ ગાડી નંબર GJ 34 G 4183 નંબરની મોટર સાયકલ લઈને મોજે સુરવા...