પારડી: પારડીના કોટલાવમાં નશામાં ધૂત કાર સવાર ફોરેસ્ટ બીટગાર્ડ અને તેના મિત્રએ બે બાળકોને લીધા અડફેટે
Pardi, Valsad | Aug 7, 2025
પારડી તાલુકાના કોટલાવ ગામે બુધવાર સાંજે જલારામ મંદિર પાસે 8 વર્ષના યુગ અને તેના મિત્ર આરવને સાઇકલ ફેરવતી વખતે નશામાં ધૂત...