ખેરગામ: ખેરગામના પાર્ટી દાદરી ફળિયા ખાતે એક યુવકે અગમ્યો કારણસર બોરિક પાવડર પી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
ખેરગામ પોલીસમાં state હોસ્પિટલ ધરમપુર ખાતેના ડો. તેજલ બેને ફરિયાદ આપી હતી કે એ ભોગ બરનાર હર્ષિલ વિનુભાઈ પટેલ જેઓની ઉંમર 19 વર્ષ પછી છે તેઓએ પોતાના ઘરે કોઈ અગમ્યો કારણસર બોરિંગ પાઉડર પી ગયેલ હોય જેને 108 એમ્બ્યુલન્સ માં અત્રેની હોસ્પિટલ ધરમપુર ખાતે સારવાર માટે લાવતા દાખલ કરેલ છે અને હાલમાં પેશન્ટ ભાનમાં છે જે અંગે પોલીસે જાણવાજોગ નોધી વધુ તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે