સુબીર: ડાંગ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-૨૦૨૦' હેઠળ રજૂ થયેલ કેસ અંગે બેઠક યોજાઈ.
ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલીની દુહાની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે 'ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-૨૦૨૦' હેઠળ રજૂ થયેલ કેસ અંગેની કમિટીની બેઠક યોજી કેસોનો નિકાલ કરવામાં આવ્યો.