મણિનગર: વટવામા બુટલેગરે કારમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો,સ્થાનિકોએ પોલીસમાં કરી ઉગ્ર રજૂઆત
આજે મંગળવારે 12:30 વાગ્યાની આસપાસ વટવા GIDC પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિકોએ એક્ઠા થઇ હોબાળો મચાવ્યો હતો.વટવામાં બેફામ બુટલેગરોએ આવીને કારમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો.સ્થાનિક લોકોને માર પણ માર્યો હતો.જેમાં રોષે ભરાયેલા લોકોએ પોલીસમાં ઉગ્ર રજૂઆત કરી હતી.