નાંદોદ: રાજપીપળામાં કોમી એખલાસના દર્શન થયા, હિન્દુ યુવાનનું મૃત્યુ થતા મુસ્લિમ મિત્રો અંતિમ ક્રિયામાં જોડાયા.
Nandod, Narmada | Jul 5, 2025
રાજપીપળા કસબાવાડ વિસ્તારમાં વર્ષોથી રહેતા અનિલ અશોક તડવીનું અચાનક કુદરતી મૃત્યુ થતા તેમના પરિજનો તેમજ મિત્રો માં શોકની...