મેઘરજ: વાવકંપા ગામની સીમમાંથી પોલીસે કાર માં ભરીને લવાતો 1,53,120 રૂપિયાનો અંગ્રેજી દારૂ ઝડપ્યો
Meghraj, Aravallis | Jul 29, 2025
ઇસરી પોલીસને વાવકંપા ગામની સીમમાં રોડ ઉપરથી કિ.રૂ. ૧,૫૩,૧૨૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા કીઆ સોનેટ ગાડી નંબર GJ-18-BR-6097...