મોરબી: મોરબી શહેરમા દિનપ્રતિદિન વધતા ટ્રાફિક સામે ટ્રાફિક પોલીસની સંખ્યામાં ઘટાડો, શહેરના 36માથી 20 પોઇન્ટ ઉપર જ ટ્રાફિક પોલીસ
Morvi, Morbi | Sep 11, 2025
મોરબી શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે, જેમાં શહેરમાં ટ્રાફિક પોલીસની સંખ્યામાં ઘટાડો પણ જવાબદાર...