આજે તારીખ 08/01/2026 ગુરુવારના રોજ રાત્રે 8 કલાક સુધીમાં મોટર સાયકલ પર સવાર ચાલકને નડયો અકસ્માત.અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો.અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી.બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ઝાલોદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઝાલોદ મનરેગા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મછાર જતીનભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.