ભરૂચ: LCB એ અંકલેશ્વર GIDC તથા અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને જીતાલી ગામે થી ઝડપી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોસ્ટે તથા અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી(બહેન)ને જીતાલી ગામ આવેલ સાંઈ દીપ સોસાયટી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ