લીમખેડા: જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત યોજાશે આરોગ્ય શિબિરો
Limkheda, Dahod | Sep 15, 2025 દાહોદ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. માનવ જીવનમાં આરોગ્યને સાચવવાના અભિગમમાં મહિલાનું યોગદાન કેન્દ્ર સ્થાને હોય જેમાં મહિલાઓના તથા જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે વિવિધ નિઃશુલ્ક તબીબી સેવાઓ પૂરી પાડ