મહેસાણા સોમનાથ મહાદેવ ખાતે નિઝર સામાયિકનું વિમોચન કરાયું.
Mahesana City, Mahesana | Oct 20, 2025
ગુજરાત રાજ્ય રાવળ યોગી સાહિત્યકલા અને સાંસ્કૃતિક એકેડમી ગાંધીનગરથી પ્રકાશિત નિર્જર સામાયિક નો વિમોચન કાર્યક્રમ મહેસાણાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે કરેલ કાર્યક્રમ યોજાયો હતો