ગાંધીનગર: અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરીની મુલાકાત લીધી
Gandhinagar, Gandhinagar | Aug 16, 2025
અમેરિકાના USFDA તરફથી પધારેલા ઓફીસ ઓફ નેશનલ ડ્રગ કંટ્રોલ પોલીસી (ONDCP)ના પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે ગુજરાત...