નવસારી: નવસારીના વીરાવળ રામજી મંદિરમાં દાનપેટી ચોરી, વિદેશમાં રહેલા ભક્તે સીસીટીવીમાં પકડી પાડ્યો બનાવ
Navsari, Navsari | Aug 12, 2025
નવસારી નજીક આવેલા વીરાવળ વિસ્તારમાં રામજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, બે અજાણ્યા ઇસમોએ બપોરના સમયે...