જસદણ: જસદણ ભંડારીયા સ્કુલ માં શિક્ષક બીએલઓ ની કામગીરી રોકાતા વાલીઓ રોષ ની લાગણી ફેલાઇ
Jasdan, Rajkot | Nov 23, 2025 જસદણ તાલુકાના ભંડારીયા સ્કુલ માં શિક્ષક બીએલઓ ની કામગીરી કરવામાં આવતિ વાલીઓમાં રોશની લાગણી ફેલાઈ હતી ધોરણ 6 7 8 વિદ્યાર્થીઓ ભણવામાં મુશ્કેલી સામનો કરી રહ્યા છે ભાડલા જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ સાકરીયાએ તાળાબંધી કરવાની ચીમકી આપી