લીંબડી: લીંબડી શહેરમા રેલ્વે સ્ટેશન રોડ પર ઠેર ઠેર ખાડાઓ થી લોકો પરેશાન વહેલી તકે પ્રશ્ર્ન હલ નહીં થાય તો આંદોલન ની ચિમકી
Limbdi, Surendranagar | Jul 6, 2025
લીંબડી શહેરમા રેલ્વે સ્ટેશન રોડ પર પાઇપ લાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે બુરાણ નહી કર્યું હોય અત્યારે વરસાદ દરમિયાન ઠેર ઠેર...