ચીખલી: *આગામી ૧૭મી સપ્ટેમ્બરના રોજ રાનકુવા ખાતે સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર મેગા કેમ્પ યોજાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આગામી તા.૧૭/૦૯/૨૦૨૫ ના બુધવારના રોજ રાનકુવા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, નવસારી વૈધ કાજલબેન મઢીકરના માર્ગદર્શન હેઠળ સરપંચશ્રી અરવિંદભાઈ હળપતિ, ગ્રામ પંચાયત રાનકુવા અને યુથ કલબ ઓફ રાનકુવાના સહયોગથી રાનકુવા ગામ ખાતે આયુર્વેદ શાખા નવસારી દ્વારા મેગા સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું