ઉધના: સુરતમાં AI પદ્ધતિથી શિક્ષણની શરૂઆત,15 થી 24 વર્ષની વયના 8 વિદ્યાર્થીઓએ એપ તૈયાર કરી,રાજ્યમાં પ્રથમવાર શિક્ષકોને તાલીમ
Udhna, Surat | Aug 31, 2025
સુરતમાં હવે વિદ્યાર્થીઓને ભણાવવા માટે AI પદ્ધતિનો ઉપયોગ કરાશે. આ નવી પદ્ધતિ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે.રાજ્યમાં...