મહુવા બ્રેકીંગ મહુવા માર્કેટિંગ યાર્ડ માં મગફળીનું આવક બંધ કરવામાં આવી મગફળીની આવક વધુ પડતી હોવાથી તેમજ દિવાળીની રજાઓ પડતી હોવાથી તારીખ 16 10 25 સવારના 9:00 વાગ્યાથી મગફળીની આવક બંધ કરવામાં આવશે તારીખ 26 10 2025 ના રવિવારે સાંજે છ કલાકથી સવારના 09:00 વાગ્યા સુધી રાબેતા મુજબ આવક શરૂ કરવામાં આવશે