મહુવા: મહુવાના સ્મશાન ગૃહ ની હાલત કફોડી બની
મહુવા શહેર માટે જયારે જિલ્લા નો દરજ્જો મેળવવા ના પ્રયોસો થઇ રહ્યા છે ત્યારે મહુવા શહેરનું સ્મશાનગૃહ આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. અનેક શહેરોમાં સ્મશાનગૃહો જોવાલાયક, સ્વચ્છ અને આધુનિક સુવિધાઓથી સજ્જ હોય છે, પરંતુ મહુવાના સ્મશાનગૃહની હાલત કફોડી અને દયનીય જોવા મળી રહી છે. પરિસરમાં ગંદકીનું સામ્રાજ્ય છે, અગ્નિદાહ માટેની ગેસ ભઠ્ઠી નજીક જ મૃત વાછરડું પડેલું હતું જ