રિંગરોડ ખાતે જૂની સબ્જેલ નજીક 28માળની નવું ભવન તૈયાર થઇ રહ્યું છે,હાલ 17માળ તૈયાર, અધિકારીઓં દ્વારા મુલાકાત લીધી
Majura, Surat | Sep 15, 2025 સુરત મહાનગરપાલિકાની નવી બિલ્ડીંગ ના 28 માંથી 17 માળ બનીને તૈયાર,નવું વહીવટી ભવન રીંગરોડ પર જૂની સબજેલવાળી જમીન પર બની રહ્યું છે,આ ઈમારત 28 માળની હશે, જેમાં બે ટાવર અને 109 મીટરની ઊંચાઈ હશે,આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹900 કરોડ છે.આ બિલ્ડિંગ ભૂકંપ અને વાવાઝોડાને પ્રતિરોધક હશે