રાજકોટ પૂર્વ: મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કૌશર બેકરીમાંથી 28 કિલો વાસી ક્રિમ-સીરપનો નાશ
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય પર્દાથના 20 ધંધાર્થીઓેને ત્યા ચકાસણી હાથ ધરી રામનાથપરાની કૌશલ બેકરીમાંથી અખાદ્ય 28 કિલો વાસી ક્રિમ સીરપનો નાશ કરી નવ ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.