વિસનગર: શહેરમાં સાંજના સમયે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેલૈયાઓ મુઝવણમાં
વિસનગર શહેરમાં રવિવારે સાંજના સમયે લાંબા વિરામ બાદ વરસાદે આગમન કર્યું છે. વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ગરમીના ઉકાળા ને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જ્યાં વરસાદ આવતા નવરાત્રી આયોજકો તેમજ ખેલૈયાઓ પણ મુઝવણમાં મુકાયા છે.